GSTV

અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં જાહેરનામા ભંગના 32284 કેસો નોંધાયા, દંડની રકમ જાણીને હોશ ઉડી જશે

અમદાવાદમાં રાત્રી કરફ્યુ છે. પોલીસ તંત્રનુ માનીએ તો અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 32284 કેસો કર્યા છે અને તેની સામે કુલ 41054 ધરપકડ કરવામાં આવી છે. આ સાથે માસ્ક ન પહેરવા બદલ કુલ 2 લાખ 78 હજાર 746 કેસો પોલીસે કર્યા છે અને અને જેમાં કુલ 14 કરોડ 89 લાખ 300 રૂપિયાનો દંડ વસુલ કર્યા છે. જોકે હવે પોલીસકર્મીઓ પણ કોરોનાનો ભોગ પણ બની રહ્યા છે. જેમાં અત્યારસુધીમાં કુલ 11 પોલીસકર્મીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

READ ALSO

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો

pratik shah

અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં

pratik shah

ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!