GSTV
Home » News » 30મીએ મોદી ગુજરાતમાં: આ છે તેમનો કાર્યક્રમ, સ્ટેડિયમ નાનું પડશે

30મીએ મોદી ગુજરાતમાં: આ છે તેમનો કાર્યક્રમ, સ્ટેડિયમ નાનું પડશે

ત્રીસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. તેઓ પ્રથમ એરપોર્ટનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ દાંડી જવા રવાના થશે. ત્યારબાદ સાંજે ઉમરા વિસ્તારમાં આવેલા ઈન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વડાપ્રધાનના ઈન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમ માટે અમેરિકામાં થતાં મેગા- શોની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીએમ આ રિવોલ્વિંગ સ્ટેજ પરથી ડોકટર, સી.એ, વકીલ સહિત પ્રોફેશનલ્સને સંબોધવાના છે. પીએમના કાર્યક્રમ માટે ઓનલાઇન સોળ હજાર આઠસો જેટલા યુવાનોએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. જેની સામે ઈન્ડોર સ્ટેડિયમની ક્ષમતા 9 હજાર 600 જેટલી છે.

Related posts

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Kaushik Bavishi

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!