GSTV
Gir Somnath Trending ગુજરાત

ગીરના સિંહોને બચાવવા માટે અમેરિકાથી 300 વેક્સિન આજે ગુજરાત આવશે

ગીરના સિંહોના મોતને લઈને ચિંતિત સરકારે સિંહો બચાવવા અમેરિકાથી વેક્સિન મંગાવી છે. જોકે આ વેક્સિન માત્ર જે સિંહોમાં વાયરસની આશંકા જણાય છે. તેમને જ આપવામાં આવશે તેમ નક્કી થયુ છે. આજે રાતે 300 વેક્સિન અમેરિકાથી બાય એર આવવાની છે. આ વેક્સિને અમેરિકાથી બોમ્બે અને બોમ્બેથી રાજકોટ પહોંચશે.

રાજકોટથી કાર દ્વારા આ વેક્સિની ગીર સુધી લઈ જવામાં આવશે. તેમજ રેસ્ક્યુ કરાયેલા 20 સિંહોને વેક્સિનેશન કરી શકાશે. સીએમ વિજય રૂપાણીએ પણ સિંહોની સુરક્ષાને લઈને સરકાર ચિંતિત છે. તેમજ સિંહોના વેક્સિનેશન માટે અમેરિકાથી વેક્સિન મંગાવવામાં આવી છે. તેમજ ઉચ્ચ કક્ષાએ તપાસ કરી છે.

  • ગીરમાં સિંહોના મોતનો મામલો, રેસ્ક્યુ કરેલા સિંહોને જ અપાશે વેક્સિન
  • તંત્રએ સુધારી પોતાની ભુલ, અગાઉ તમામ સિંહોને વેક્સિન આપવા અંગે કરવાના હતાં પ્રયત્નો
  •  આજે રાત્રે આવશે 300 વેક્સીન
  • કાર્ગો મારફતે આવનારા વેક્સિન બાય એર આવશે રાજકોટ, અમેરિકાથી બોમ્બે પહોંચ્યા બાદ રાજકોટ લવાશે વેક્સિન
  •  રાજકોટથી કાર દ્વારા ગીર સુધી લઈ જવાશે વેક્સિન, રેસ્ક્યુ થયેલા 20 સિંહોને અપાશે વેક્સિનેશન

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV