અમદાવાદના છારાનગર-કુબેરનગરમાં 300 પોલીસ જવાન પહોંચ્યા અને દરોડા

અમદાવાદના છારાનગર અને કુબેરનગરમાં પોલીસે રેડ કરી હતી. અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં દેશી દારૂ, વોશ અને ઈંગ્લિશ દારૂ ઝડપાયો હતો. અલગ અલગ ટીમ બનાવી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સર્ચ ઓપરેશનમાં ACP, 4 PI, 10 PSI સહિત 300 પોલીસ જવાનો જોડાયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter