GSTV
Home » News » 5 વર્ષના બાળક પર 3 શ્વાનનો હુમલો, આ હાલતમાં મળ્યું બાળક

5 વર્ષના બાળક પર 3 શ્વાનનો હુમલો, આ હાલતમાં મળ્યું બાળક

હિંમતનગરના ઠુંરા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગામમાં 5 વર્ષનુ બાળક રમી રહ્યું હતું ત્યારે 3થી વધુ શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં બાળકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલીક સારવાર માટે બાળકને હિંમતનગરની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના બચકા ભરવાથી આવ્યા બાળકને માથામાં 5 થી વધુ ટાંકા આવ્યા હતા.

Related posts

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

Bansari

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!