GSTV

હાફિઝ સઇદ ટેટર ફંડિંગ મામલે NIAના 3 અધિકારીઓ પર કરોડોની લાંચ માંગવાનો આરોપ

આતંકવાદી હાફિઝ સઈદ વિરૂદ્ધ ટેરર ફન્ડિંગ કેસ મામલે તપાસ કરી રહેલા એનઆઈએના ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ત્રણેય અધિકારીમાં એનઆઈએના એસપી પણ સામેલ હતા. જેમણે કરોડો રૂપિયાની લાંચ માગી હતી.

ત્રણ અધિકારીઓમાંથી એક અધિકારી સમજૌતા બ્લાસ્ટ કેસમાં પણ તપાસ કરી ચુક્યો છે. એનઆઈએના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ત્રણેય અધિકારીઓને એનઆઈએમાંથી બહાર કરવામાં આવ્યા છે. અને આ કેસની તપાસ ડીઆઈજી કક્ષાના અધિકારી કરશે.

મહત્વપૂર્ણ છે કે, એનઆઈએની તપાસમાં સામે આવ્યુ હતુ કે, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક મદરેસામાં પાકિસ્તાનથી નાણા આવ્યા હતા.  આ મામલે એનઆઈએ મહમદ સલમાન, મોહમ્મદ સલીમ અને શ્રીનગરથી સજ્જાદ અબ્દુલ વાનીની ધરપકડ પણ કરી હતી.

Read Also

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!