GSTV
Home » News » દાંતીવાડા : ઓવર લોડ ટ્રક પલટી જતા ત્રણ લોકોના મોત, એકની હાલત ગંભીર

દાંતીવાડા : ઓવર લોડ ટ્રક પલટી જતા ત્રણ લોકોના મોત, એકની હાલત ગંભીર

દાંતીવાડાના મારવાડા ગામે અકસ્માત સર્જાતા 3નાં મોત નિપજ્યા છે, જ્યારે એક ઘાયલ થયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ઓવર લોડ ઈંટ ભરેલી ટ્રક પલટી મારતાં આ અકસ્માત સર્જાયો હતો. દાંતીવાડા પંથકમાં 1 માસમાં અકસ્માતના 5 બનાવ બન્યા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!