GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારી : ગાઈડ ન ફાળવાતા ચાર વિદ્યાર્થિનીઓના રાતભર કુલપતિની ચેમ્બર બહાર ધરણા

Last Updated on January 26, 2020 by Mayur

વિવાદના પર્યાય સમાન બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર છમકલાઓ બહાર આવ્યા રાખે છે. અને જો વિવાદ ન થાય તો જ નવાઈ ! ત્યારે આજે ફરી એક વખત સત્તાધીશો આંખે ચડ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની વધુ એક બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીની ગુજરાતી ભવનની ચાર વિદ્યાર્થીનિઓને કુલપતિની ચેમ્બર બહાર ધરણા કરવાની ફરજ પડી. કુલપતિએ ગાઈડની ફાળવણી ન કરતા ચાર વિદ્યાર્થિનીઓને રાતભર ચેમ્બર બહાર ધરણા કરવાની ફરજ પડી હતી. જોકે, કુલપતિએ સમજાવટ કરતા શનિવારે 4 વિદ્યાર્થીનિઓએ ધરણા સમાપ્ત કર્યા હતા. જોકે, આ મામલે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી વિદ્યાર્થિનીઓ સોમવારે ફરી કુલપતિને ગાઈડ માટે રજૂઆત કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!