GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી 6 નામચીન બિલ્ડર જુગાર રમતા ઝડપાયા

  • નિકોલ વિસ્તારમાંથી ૬ બિલ્ડર જુગાર રમતા ઝડપાયા
  • ડીમાર્ટ પાસેના જીનલ બંગ્લોઝમાંથી જુગારધામ ઝડપાયું
  • પોલીસે રોકડ, કાર અને મોબાઈલ સહિત ૩ લાખનો મુદ્દામાલ કબજે કયા

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી 6 નામચીન બિલ્ડર જુગાર રમતા ઝડપાયા છે. આ ઘટના નિકોલના ડિમાર્ટ પાસે આવેલા જીનલ બંગ્લોઝની છે. જ્યાં સાંજના સમયે છ બિલ્ડર જુગાર રમવા માટે ભેગા થયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ, કાર અને મોબાઈલ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.

કોણ ઝડપાયું?

  • મુકેશ પટેલ
  • જયમુખ પટેલ
  • અશોક પટેલ
  • ઘનશ્યામ પટેલ
  • પંકજ ભટ્ટ
  • મનસુખ પટેલ

READ ALSO

Related posts

સુશાંતની મોત મામલે પરિવારના મૌનથી ભડકી ઉઠ્યો આ એક્ટર, કહ્યું- હવે મારે જ કંઈક કરવું પડશે

Arohi

બેલ બોટમ! સ્કોટલેન્ડમાં થશે ફિલ્મનું શૂટિંગ, ખાનગી જેટમાં જશે અક્ષય કુમાર

Arohi

Learning License બનાવવા હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, ઘરે બેઠા જ બની જશે લાયસન્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!