GSTV
Gujarat Government Advertisement

કાશ્મીરમાં હવે પછી આદેશ આપ્યા બાદ જ 2G ઈન્ટરનેટ શરૂ થશે, આ કારણે લેવાયો નિર્ણય

Last Updated on February 13, 2020 by Mayur

પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે કાશ્મીર ખીણમાં હવે પછીના આદેશ સુધી 2જી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ અફવાઓ રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બ્રોડબેન્ડ સેવા આ ક્ષેત્રમાં પહેલાથી જ બંધ છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોતની અફવાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે 92 વર્ષના ગિલાની છેલ્લા કેટલાક સમયથી ગંભીર બિમાર છે. રાજ્ય પ્રસાશન અને ડિવિઝનલ કમીશનર બસીર અહમદના જણાવ્યા અનુસાર તેમની તબીયત હમણાં સ્ટેબલ છે. તેમની તબીયતને ધ્યાનમાં રાખીતા સિક્કિમ હોસ્પીટલના ડોક્ટરોની નજર તળે રાખવામાં આવ્યા છે. તેઓ 10 વર્ષથી તેમના જ ઘરમાં નજર કેદ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની વર્ષગાંઠના પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસને 2જી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. સાત વર્ષ પહેલા 9 ફેબ્રુઆરીએ સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!