GSTV

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં માટે મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવાયા

Last Updated on February 19, 2020 by Mansi Patel

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમ ખાતેના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી પડશે. ત્યારે મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવામાં આવ્યા છે. તો વીઆઇપીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા સ્ટેડિયમની પાસે જ રાખવામાં આવી છે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે 28 જેટલા અલગ અલગ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વાહનો પાર્ક  થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની જનમેદની આવવાની છે ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહી.

READ ALSO

Related posts

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!