GSTV
Home » News » આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 27માં સમૂહ લગ્નનો સમારોહ યોજાયો, 297 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 27માં સમૂહ લગ્નનો સમારોહ યોજાયો, 297 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 27માં  સમૂહ લગ્નનો સમારોહ યોજાઈ ગયો. જેમાં સમાજના 297 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે.. સમુહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

આજના સમયમાં સામાન્ય સમાજના લોકોને પોતાના દિકરા-દીકરીઓને પરણાવવાની ચિંતા રહેતી હોય છે. ત્યારે આવા સમાજના આગેવાનો સમૂહલગ્નોથકી માતા-પિતાની ચિંતામુકત થતી હોય છે. જે અભિનંદનને પાત્ર છે.

વધુમાં જણાવ્યું હતું કે સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓને કુંવરભાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન જેવી રાજય સરકારની યોજનાઓ થકી સહાય કરવામાં આવે છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!