GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

કોરોના

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બે વિસ્તાર વટવા (સાઉથ ઝોન) અને બોડકદેવ (નોર્થ ઝોન)ને મોઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી દુર કરવામા આવ્યા છે. જ્યારે અન્ય 26 વિસ્તારને કોરોનાનો ખતરો જોતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ડો. રાજીવકુમાર ગુપ્તાની સાથે આ બેઠકમાં જેમા મ્યુ. કમિશનર મુકેશ કુમાર, આઈએએસ તથા વિવિધ ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 687 કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 687 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 10, સુરતમાં 5, પંચમહાલમાં 1 અને ખેડા જિલ્લામાં 2 દર્દીના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 687 કેસ પૈકી અમદાવાદમાં 204 કેસ નોંધાયા છે. તો સુરતમાં 204 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 62 કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ ગુજરાતમાં 1906 લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલમાં 61 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો તો છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં ગુજરાતમાં કુલ 24 હજાર 941 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!