અમદાવાદના ચાંદખેડામા ૨૫ વર્ષની પરિણીતાના આત્મહત્યા બાબતે પિયર પક્ષના પરિજનોએ શંકા વ્યક્ત કરીને લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. છ માસ પહેલા છૂટાછેડા થયેલી યુવતી ફરીથી પરણાવી હતી. મૃતક પરિણીતાના શરીર પર મારના નિશાનો જોવા મળતા પિયર પક્ષે સાસરિયા સામે ફરિયાદ નોંધ્યા બાદ જ શબ સ્વીકારવાની વાત જણાવી હતી. જો કે સાસરિયા પક્ષના લોકો બનાવ બાદ ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હતા.
READ ALSO

- દેશની આ સૌથી મોટી ખાનગી બેંક પર લાગ્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો
- ક્યાં ફરિયાદ કરવી/ ઉત્તર પ્રદેશમાં પોલીસ જ લૂંટારું ટોળકી નીકળી : PSI સહિત 4 પોલીસ કોન્સ્ટેબલે કરી 35 લાખની લૂંટ
- સુરેન્દ્રનગર/ પાટડી આશાવર્કર બહેનોની વિવિધ માગણીને લઈને તંત્રને કરી રજૂઆત, થઈ રહ્યુ છે આર્થિક શોષણ
- અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ
- વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે મોટી ખબર! કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર