260 કરોડની છેતરપિંડી મામલે કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ

260 કરોડની છેતરપિંડી મામલે કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ કરાઇ છે. CID ક્રાઇમે તપાસ કરતા વિનય શાહ સાથે મળી કૌભાંડ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલા કોર કમિટીના 25 સભ્યોને આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter