GSTV

શાનથી અગ્નિદાહ : મૃત્યુ પામેલા 23 સિંહોને અગ્નિદાહ આપવામાં આવ્યો

Last Updated on October 7, 2018 by Mayur

દલખાણીયા રેન્જમાં મોતને ભેટેલા તમામ 23 સિંહોના મૃતદેહોને અગ્નિદાહ આપીને નિકાલ કરાયો છે. જંગલના રાજાને શાનથી અગ્નિદાહ આપીને અંતિમ વિધી કરાઈ. 23 સિંહોને જુદા જુદા સ્થળોએ અગ્નિદાહ અપાયો છે. ચાર સિંહોને ધારીયાના ભૂતિયા બંગલો, ત્રણ બાળ સિંહોને જંગલમાં જ્યારે 16 સાવજોના મૃતદેહને જસાધારમાં પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં અગ્નિદાહ અપાયો છે.

Related posts

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta

રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!