GSTV

હાલોલની 22 વર્ષીય જાનકી જોષી કરે છે આ રીતે સમયનો સદઉપયોગ

ઉનાળાની આ ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છે. તેમાં પણ ખાસ કરીને રવિવારે લોકો પરિવાર સાથે સમયગાળે છે. આરામ ફરમાવતા હોય છે. પરંતુ હાલોલની 22 વર્ષની યુવતી જાનકી જોષી દર રવિવારે શ્રમજીવીઓના ગરીબ પરિવારોને મફતમાં શિક્ષણ આપી સમયનો સદઉપયોગ કરે છે. હાલોલમાં સાંઈ મંદિરની આસપા મોટી સંખ્યામાં ગરીબી અને પછાત લોકો રહે છે. તેમને જાનકી જોષી દર રવિવારે વિના મુલ્યે શિક્ષણ આપીને  સમયનો સદઉપોગ કરે છે.

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!