GSTV
Home » News » સુરત : નિંદ્રાધીન તંત્રને જગાડવા 22 મૃતક વિદ્યાર્થીઓની અસ્થિયાત્રા નીકળશે

સુરત : નિંદ્રાધીન તંત્રને જગાડવા 22 મૃતક વિદ્યાર્થીઓની અસ્થિયાત્રા નીકળશે

સુરતના તક્ષશિલા આર્કેડની આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અસ્થિ યાત્રા કાઢવામાં આવી છે. નિંદ્રાધીન તંત્ર અને તેના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ સાથે મૃત વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અસ્થિ યાત્રા સુરત શહેરમાં ફરવાની છે. બાવીસ મૃતક વિધાર્થીઓના અસ્થિ કળશ એક રથમાં મુકી તક્ષશિલા આર્કેડ પાસેથી અસ્થિયાત્રાનો આરંભ થયો છે. સુરતમાં કુલ 16 કિલોમીટરની આ અસ્થિયાત્રા વરાછા, કાપોદ્રા, યોગીચોક સહિતના વિસ્તારોમાં ફરશે. અસ્થિ યાત્રાને જોતા પોલીસ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva

Chandrayaan-2 અને ISROના વૈજ્ઞાનિકોની થશે અગ્નિ પરિક્ષા, આવતીકાલે યાન પહોંચશે ચંદ્રની કક્ષામાં

Path Shah

અડધી કિંમતે તમારી થઇ જશે Royal Enfieldની ધાકડ બાઇક, એક ક્લિકે જાણો શું છે ઑફર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!