GSTV

અમદાવાદ મહાપાલિકાએ આ મામલે 205 હોસ્પિટલને નોટીસ ફટકારતા હડકંપ

અમદાવાદ મહાપાલિકાએ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગને લઈને ચેકિંગ હાથ ધર્યુ અને 205 હોસ્પિટલને નોટીસ આપી એક લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. આરોગ્ય ખાતે દ્વારા ચેકિંગ સમયે કેટલીક હોસ્પિટલમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યુ હતુ. તેઓને નોટીસ પણ આપવામાં આવી હતી. આરોગ્ય ખાતેએ 409 એકમ ચેક કરી બ્રિડિંગ મળતા 205 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી એક લાખનો દંડ વસુલાયો છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!