GSTV

BIG BREAKING: IPL 2022: ઓક્ટોબરમાં થશે IPLની નવી બે ટીમોની હરાજી, ઓનલાઈન નહીં જૂના નિયમ પ્રમાણે લાગશે બોલી

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

BCCIએ IPLની બે નવી ટીમોની હરાજીની તૈયારી કરી લીધી છે. 17 ઓક્ટોમ્બરના રોજ હરાજી થઈ શકે છે. વર્ષ 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમો મેદાનમાં ઉતરશે. જાન્યુઆરીમાં મેગા ઓક્શન થઈ શકે છે. બોર્ડે 2 નવી ટીમોની હરાજીથી 5 હજારથી લઈને 6 હજાર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. ટીમો વધવાથી મેચોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાંત્યારે આવી પરિસ્થિતિમાં BCCIને બ્રોડકાસ્ટિંગથી પણ કમાણી થશે તો મોટો ફાયદો થશે.

ટીમની સંખ્યા વધશે

ખેલાડી

ટીમની સંખ્યા વધતા દરેક ટીમને 14 અથવા 18 લીગ મેચ રમવી પડશે. દરેક ફ્રેન્ચાઈઝીને હોમ વેન્યૂ પર 7 અને અવે વેન્યૂ પર પણ 7 મેચ નિશ્ચિતપણે રમવી પડશે. હાલના સમયમાં દરેક ટીમ 7-7 મેચ રમે છે. પણ ટીમો વધવાથી દરેક ટીમ 18 મેચ રમવી પડે તો, ટૂર્નામેન્ટનો સમય વધી જશે. આવા સમેય ઈન્ટરનેશન કાર્યક્રમ પર પ્રભાવ પડશે. લીગ મેચની સંખ્યા 74 અથવા 94 થઈ શકે છે. આગામી સીઝનમાં 74 મેચ જશ હશે.ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

ઈ ઓક્શન નહીં થાય

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બીસીસીઆઈએ તમામને મુખ્ય તારીખો વિશે જણાવ્યુ છે. 5 ઓક્ટોબર સુધી ટેન્ડર ડોક્યુમેન્ટ ખરીદી શકાશે. 17 ઓક્ટોબરે હરાજી થઈ શકે છે. આ વાતની જાણકારી છે કે, ઈ ઓક્શન નહીં થાય. જૂની બોલી પ્રમાણે બંધ બોલી પ્રક્રિયા અપનાવશે.

READ ALSO

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!