GSTV
Home » News » 2022 કોમનવેલ્થ ગેમ્સમાં શામેલ થયુ ક્રિકેટ, 8 ટીમો રમશે ટી-20 સીરીઝ

2022 કોમનવેલ્થ ગેમ્સમાં શામેલ થયુ ક્રિકેટ, 8 ટીમો રમશે ટી-20 સીરીઝ

2022મા થનાર બર્મિંધન રાષ્ટ્રમંડલ રમતોમાં મહિલા ક્રિકેટ સાથે ત્રણ રમતને પણ શામેલ કરવામાં આવી છે. ક્રિકેટ સિવાય વોલિબોલ અને પેરા ટેબલ ટેનિસના મુકાબલો શામેલ કરવામાં આવ્યા છે. એક ઐતિહાસિક નિર્ણય અંતર્ગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને એલાન કરતા જણાવ્યું છે કે બર્મિંઘમમાં 2022મા થનાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટને પણ શામેલ કરી લીધી છે.

કોમનવેલ્થ ગેમોમાં કુલ આઠ આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે. આ દરમિયાન દરેક મેચો એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે.

1998ની પછી આ પહેલીવાર થશે જ્યારે ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં શામેલ કરવામાં આવશે. તે સમયે કુઆલાલંપુરમાં રમવામાં આવેલા મુકાબલા દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરના ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ દરમિયાન જેક્સ કેલિસ, રિકી પોંટિંગ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોએ પણ ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!