GSTV
Home » News » શંકા કે સુધારો: કૉંગ્રેસને એટલી ખીજ છે કે ભાજપનાં એક એક કામની તપાસ કરશે

શંકા કે સુધારો: કૉંગ્રેસને એટલી ખીજ છે કે ભાજપનાં એક એક કામની તપાસ કરશે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ઘોષણાપત્રમાં મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને સાથે તેની તપાસ થશે તેવું વચન રાહુલ ગાંધીએ આપ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રમાં ૨૫માં પોઈન્ટમાં જણાવ્યું છે કે ”સરકાર જો અમારી આવશે તો રાફેલ સહિત ગત પાંચ વર્ષમાં થયેલ બીજેપી સરકાર દ્વારા દરેક કરારની તપાસ કરવામાં આવશે.”

rafale deal scam

તે ઉપરાંત તેમાં વધુમાં જણાવ્યું છે કે ‘કોંગ્રેસ તમામ એ પરિસ્થિતિ અને કારણોની શોધખોળ કરશે જેને કારણે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક ભ્રષ્ટાચાર અને દરેક દેશ છોડીને ભાગી જનાર ભ્રષ્ટાચારીની પણ તપાસ કરવામાં આવશ. આ તમામને ભ્રષ્ટાચારીને દેશમાં પાછા લાવીને તેમના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

ચિદમ્બરમ બાદ જેલમાં બંધ આ નેતાને મળવા પહોંચ્યા સોનિયા, કોંગ્રેસે કહ્યું ‘એકજૂટતા દર્શાવવા.’

Bansari

પ્રધાનમંત્રી બીજી વખત આ સંમેલનમાં ભાગ નહીં લે, આ વ્યક્તિ કરી શકે છે ભારતનું પ્રતિનિધિત્વ

Bansari

મલાઈકાની બર્થડે પાર્ટીમાં ગર્લગેંગ સાથે એન્જોય કરતો જોવા મળ્યો અર્જુન કપૂર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!