GSTV
Home » News » લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સદસ્યતા વૃદ્ઘિ અભિયાનનો પ્રારંભ

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સદસ્યતા વૃદ્ઘિ અભિયાનનો પ્રારંભ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની 26 બેઠકો કબ્જે કરવા માટે ભાજપે કમર કસી છે. ત્યારે ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સદસ્યતા વૃદ્ઘિ અભિયાનનો પ્રારંભ કર્યો. આ અભિયાન અંતર્ગત જે લોકો ભાજપના સંગઠનમાં જોડાવા માટે ઇચ્છુક હોય તેવા લોકોને એક નંબર પર મિસકોલ કરીને જોડાવવા માટે આહવાન કર્યું હતું. ગુલાબ ટાવર ખાતે આ સદસ્યતા વૃદ્ઘિ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, તેમજ ઘાટલોડિયાના ધારાસભ્ય અને નિગમ બોર્ડના ચેરમને પંકજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

Related posts

OMG! સરપંચે મૃત્યુ પ્રમાણમાં લખ્યું કે, મૃતકનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા

pratik shah

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!