GSTV
Home » News » 2019: નવા વર્ષે ભૂલથી પણ ન કરો આ 5 કામ, તમારી સમૃદ્ધિમાં આવશે અડચણો

2019: નવા વર્ષે ભૂલથી પણ ન કરો આ 5 કામ, તમારી સમૃદ્ધિમાં આવશે અડચણો

આપણે એર એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કઇપણ નિશ્વિત નથી. આ જ કારણે આપણે કિસ્મતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. નવા વર્ષમાં ગુડલક લાવવા માટે દુનિયાભરમાં અનેક ઉપાય કરવામાં આવે છે. જો તમે પણ કોઇ રિસ્ક લેવા ન માગતા હોય તો ગુડલક માટે અપનાવો આ સરળ ઉપાય.

નવા વર્ષની શરૂઆતમાં જો તમે કોઇ વાતથી દુખી હોય તો રડશો નહી. તેનાથી આખા વર્ષની તમારી ખુશી પર ગ્રહણ લાગી શકે છે. શરૂઆત સકારાત્મક રહેશે તો તમે આખુ વર્ષ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. ઘરમાં રોશની રાખો.

નવા વર્ષમાં એકવાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇપણ વસ્તુ તૂટે નહી. તેનાથી બેડ લક આવે છે. આ દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરો.

નવા વર્ષે તમારા ઘરની તિજોરી ખાલી ન હોવી જોઇએ. વૉલેટ અથવા પર્સમાં પણ રોકડ જરૂર રાથો. તેનાથી આખુ વર્ષ આર્થિક તંગી નહી રહે.

નવા વર્ષે ઉધાર આપશો પણ નહી અને લેશો પણ નહી. નહી તો આખુ વર્ષ તમારા હાથમાંથી પૈસા બહાર જતાં રહેશે. ઘરની અન્ય કિંમતી વસ્તુઓ પર પણ આ જ વાત લાગુ થાય છે.

નવા વર્ષે ઘરનો કોઇ સામાન બહાર ન ફેંકો. સફાઇ કરીને નવા વર્ષ પહેલાં જ બધો કચરો બહાર ફેંકી દો. નવા વર્ષે સફાઇ ન કરો. નવા વર્ષે પહેલાં ઘરના દરેક ખૂણાને સરખી રીતે સાફ કરી લો.

Related posts

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

સુરતમાં સિટી બસનો કહેર યથાવત, ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!