GSTV
Home » News » 2018માં ઓછા પડકારો રહેશે, ઓપરેશન ઓલઆઉટ ચાલુ રહેશે: DGP

2018માં ઓછા પડકારો રહેશે, ઓપરેશન ઓલઆઉટ ચાલુ રહેશે: DGP

જમ્મુ અને કાશ્મીરના ડીજી એસપી વૈદ્યે કહ્યું છે કે વર્ષ 2018માં ઓછા પડકારો રહેશે કારણ કે કાશ્મીર ખીણમાં ઝડપથી સ્થિતિ સામાન્ય બની રહી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને ભગાડવા માટે સુરક્ષાદળોનું અભિયાન ઓપરેશન ઓલઆઉચ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી રાજ્યમાં પૂર્ણ રીતે શાંતિ ન છવાઇ જાય.

તેમણે એક કાર્યક્રમથી અલગ પત્રકારોને જણાવ્યું કે, કાશ્મીરની જનતા વહેલીતકે શાંતિ અનુભવશે. તેમણે કહ્યું કે, આ સફળતાનો શ્રેય જવાનો અને સુરક્ષાદળોના અધિકારીઓને જાય છે, જેમણે અભિયાન દરમિયાન આકરી મહેનત કરી અને પોતાનો જીવ કુરબાન કર્યો. સુરક્ષાદળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યા છે. સુરક્ષાદળોએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 200થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Related posts

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi

મેક્સિકોએ એક મહિલા સહિત 311 ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા

Arohi

પાકિસ્તાની એફ-16 વિમાનોએ ભારતના કમર્શિયલ વિમાનને એક ક્લાક સુધી ઘેર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!