GSTV

દેશના બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં 31 જણા દોષિત, આ તારીખે થશે સજા

Last Updated on November 21, 2019 by Mansi Patel

મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપમ કૌભાંડ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે.  કોર્ટે 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા.

વર્ષ 2013ના પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં સીબીઆઇ તરફથી રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ પર કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો. કોર્ટ 25 નવેમ્બરે દોષિતોની સજા પર પોતાનો ચુકાદો સંભળાવશે.

 અગાઉ વ્યાપમનું નામ વ્યવસાયિક પરીક્ષા મંડળ હતુ. જેને હવે પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ કરી દેવાયું છે.  વર્ષ 2000થી 2012 દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 55 કેસ નોંધાયા.

જેમાં 7 જુલાઇ, 2013ના રોજ પ્રથમ વખત કૌભાંડનો કેસ ઔપચારીક રીતે સામે આવ્યો.  ઇન્દૌરની ક્રાઇમ બ્રાન્ચે 20 લોકોની વિરૂદ્ધ કેસ નોંધ્યો.

READ ALSO

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!