GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

જલ્દી કરો! દુનિયાની સૌથી મોટી કંપની 2 હજાર લોકોને આપશે નોકરી, 12મું ધોરણ પાસ પણ કરી શકશે અપ્લાઈ

કોરોના વાયરસના કારણે ઘણી કંપનીઓએ કર્મચારી હાયરિંગ પર રોક લગાવી દીધી છે, પરંતુ દુનિયાની સૌથી મોટી કંપની Amazon અત્યારે પણ હાયરિંગ કરી રહી છે. Amazon Indiaએ જાહેરાત કરી છે કે, તે પોતાની કસ્ટમર સર્વિસ ટીમમાં લગભગ 20 હજાર સીઝનલ અથવા અસ્થાયી રોજગારની તક ઉત્પન્ન કરી રહી છે. તે પાછળ કંપનીનો હેતુ ભારત અને દુનિયાભરમાં પોતાના ગ્રાહકોની મદદ કરવાનો છે. Amazon ઈંડિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, નવી અસ્થાયી પોઝિશંસ આગામી 6 મહિનામાં કસ્ટમાર ટ્ર્ફિકમાં અનુમાનિત માગને પૂર્ણ કરવા માટે હૈદરાબાદ, પૂણે, કોયમ્બતૂર, નોઈડા, કોલકાતા, જયપૂર, ચંડીગઢ, મેંગલોર, ઈંદોર, ભોપાલ અને લખનઉમાં જાહેરાત કરવામાં આવી રહી છે. નવા પદ પર નિયુક્ત એસોસિએટ્સ ગ્રાહકોરની જરૂરિયાતો પૂર્ણ કરવામા મદદ કરશે. તે માટે તે વિવિધ માધ્યોમાં જેવા ઈમેલ, ચેટ, સોશિયલ મીડિયા અને ફોનના માધ્યમથી વ્યક્તિગત અને ઉતકૃષ્ટ અનુભવ પ્રદાશ કરશે.

શું જોઈએ યોગ્યતા અને કેવી રીતે કરેં અપ્લાઈ

  • Amazon દ્વારા નવા અસ્થાયી પદ પર ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછુ 12મું ધોરણ પાસ હોવુ આવશ્યક છે. સાથે જ તેને અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ અથવા કન્નડ ભાષામાં નિપુણ હોવા જોઈએ.
  • કંપનીનુ કહેવુ છે કે, ઉપભોક્તાની પરફોરમેંસ અને ધંધાર્થી જરૂરિયાતોના આધાર પર આ અસ્થાયી પદમાં કેટલાક વર્ષના આખિર સુધી સ્થાયી પદમાં બદલાવી શકાય છે.
  • તે લોકો જે આ સીઝનલ નોકરીઓ માટે અરજી કરવા માગે છે, તે 1800-208-9900 પર ફોન કરી શકે છે અથવા seasonalhiringindia@amazon.com પર ઈમેલ પણ મોકલી શકે છે.

ગ્રાહકોની વધતી જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમર સર્વિસ સંગઠનોમાં હાયરિંગ

Amazon ઈંડિયાના ડાયરેક્ટર-કસ્મટમાર સર્વિસ, અક્ષ પ્રભુનુ કહેવુ છે કે, અમે ગ્રાહકોની વધતી જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમર સર્વિસ સંગઠનોમાં હયરિંગ સંબંધી જરૂરિયાતોનુ મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમારુ અનુમાન છે કે, ભારત અને દુનિયાભરમાં રજાઓની સીઝનમાં આગામી 6 મહિનામાં કસ્ટમર ટ્રાફિક વધશે. અમારી સાથે જોડાનારા નવા એસોસિએટ્સ અમારા વર્ચુઅલ કસ્ટમર સર્વિસ પ્રોગ્રામ થકી ઘર અને ઓફિસમાંથી કામ કરશે અને ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમને ઉતકૃષ્ટ અનુભવ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નવા અસ્થાયી પદ ઉમેદવારોને આ અનિશ્વિત સમયમાં રોજગાર અને આજીવીકાના સાધન ઉપલબ્ધ કરાવશે.

7 વર્ષમાં 7 લાખ નોકરીઓ આપી

Amazon એ આ વર્ષે જાહેરાત કરી હતી કે, આ ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિટિક્સ નેટવર્કમાં સતત રોકાણ દ્વારા 2025 સુધી 10 લાખથી પણ વધારે નવી નોકરીઓ ઉત્પન્ન કરવાની યોજના બનાવી રહી છે. વિવિધ ક્ષેત્રો જેવી સૂચના માહિતી ટેકનોલોજી, કૌશલ વિકાસ, કન્ટેન્ટ નિર્માણ, રિટેલ, લો જિસ્ટિક્સ એન્ડ નિર્માણના ક્ષેત્રમાં ઉત્પન્ન અને નોકરીયો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને પ્રકારની હશે. Amazonના રોકાણના કારણે છેલ્લા 7 વર્ષમાં 7 લાખ નોકરીઓની તક ઉત્પન્ન થઈ છે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!