GSTV
Home » News » 14 વર્ષના ભાણેજ સાથે 20 વર્ષના મામાએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી લોહી કાઢી નાખ્યું

14 વર્ષના ભાણેજ સાથે 20 વર્ષના મામાએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી લોહી કાઢી નાખ્યું

રાજકોટમાં એક મામાએ પોતાના સગા ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને સબંધોની ગરીમાને લજવી. ભાઇ બહેનના ઘેર બે દિવસ માટે રોકાવા આવ્યો હતો ત્યારે તેની અંદરનો શેતાન જાગી ઉઠયો હતો અને વહેલી સવારે તક મળતા ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતુ. 14 વર્ષના ભાણેજ સાથે 20 વર્ષના મામાએ શૈતાની કૃત્ય આચર્યુ હતુ. પરિવારજનો એ તરુણ ને લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડયો હતો અને પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાઇ કરી.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!