GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

પેટનો ખાડો પૂરવા એક મરઘીની પાછળ પડ્યા 20 વાઘ, જુઓ Photos

જ્યારે એક સાથે ઘણા શિકારી હુમલા કરતા હોય છે ત્યારે બચવુ મુશ્કેલ બની જાય છે. કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે ચીનના એક ટાઈગર પાર્કમાં. અહીંયા 1000 થી વધારે વાઘ રહે છે. આ વાઘની વચ્ચે એક મરઘીને પકડવાની એવી હોડ મચી ગઈ છે જે જોવા લાયક હતી. તો આવો જોઈએ કે, આખરે આ મરઘીની સાથે આ વાઘે શું કર્યુ… ?

વાઘની વચ્ચે એક મરઘીને છોડી દીધી

આ ઘટના 29 જુલાઈની છે. જ્યારે ચીનના હાર્બિન સ્થિત સાઈબેરિયન ટાઈગર પાર્કમાં હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરમાં કોઈએ વાઘની વચ્ચે એક મરઘીને છોડી દીધી. આ મરઘીને પકડવા માટે વાઘે દોડ લગાવી, ઉછળ્યા, કુદ્યા, એકબીજા પર પડ્યા, પરંતુ મરઘીએ ઘણા સમય સુધી આ વાઘને પરેશાન કર્યા.

તાકત અને અનુભવ હોય છે

જોકે, ઘણી વખત તો વાઘ એકબીજા સાથે ટકરાઈ ગયા, શિકારને લઈને એકબીજા સાથે લડ્યા પણ અને એકબીજા પર પંજા પણ માર્યા, પરંતુ સફળતા તો તેને જ મળે છે. જેની પાસે તાકત અને અનુભવ હોય છે. આખરે સૌથી તાકતવર અને અનુભવી વાઘ મરઘીને દબોચી લીધી હતી એને આ તેનો નાશ્તો બની ગઈ. જણાવી દઈએ કે, હાર્બિનનું આ ટાઈગર પાર્ક ચીનનું સૌથી મોટુ સાઈબરેયિન ટાઈગર પાર્ક છે. આ 250 એકડથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલુ છે.

વાઘોને જીવતા જાનવર ખવડાવે છે

અહીંયા પર 1000 થી વધારે સાઈબેરિયન ટાઈગર રહે છે. તે સિવાય શેર અને પ્યૂમાં પણ જોવા મળે છે. અહીંય પર ઘણીવખત પર્યટક ફરવા જાય છે. પર્યટક આ વાઘોને જીવતા જાનવર ખવડાવે છે. વધારે પડતા પર્યટકોની તરફથી મરઘીઓ જ ખવા મળે છે.

બ્રીડિંગ સેન્ટર ખોલવામાં આવ્યુ

અહીંયા પર હાજર વાઘમાં નર વાઘનુ વજન લગભગ 225 કિલોગ્રામ સુધી હોય છે. આ વાઘ ખતમ ન થાય તેથી અહીંયા પર બ્રીડિંગ સેન્ટર ખોલવામાં આવ્યુ છે. આ બ્રીડિંગ સેન્ટરની મદદથી હવે અહીંય દર વર્ષે લગભગ 100 વાઘ શાવક જન્મ લઈ રહ્યા છે. બ્રીડિંગ સેન્ટર પર એક વાઘને રાખવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં પાર્ક પ્રબંધનને લગભગ 4000 ડોલર્સ એટલે કે, 3 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેથી અહીંયા આવતા પર્યટકો પાસેથી ટિકિટના પૈસા પણ વધારે લેવામાં આવે છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!