GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટીમાં વેરિફિકેશન માટે આવેલી 645માંથી 20 ડિગ્રી બોગસ નીકળી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 2019માં વેરિફિકેશન માટે આવેલી ૨૦ ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યુ છે. એમ.એસ.યુનિવર્સિટીમાં 2019માં 645 ડિગ્રી વેરિફિકેશન માટે આવી હતી, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવા અથવા નોકરી મેળવવા માટે ડિગ્રી વેરિફિકેશન કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે બોગસ ડિગ્રી મામલે પરીક્ષા વિભાગ દ્વારા માત્ર અરજદારને જાણ કરી સંતોષ મનાય છે. પરંતુ આ ખોટી ડિગ્રી કોની છે અને ક્યાંથી આવી તે અંગે તપાસ કરવામાં આવતી નથી.

READ ALSO

Related posts

આ કારણે કાર અને બાઈકની કિંમતોમાં થઈ શકે છે વધારો !

Ankita Trada

મોદી સરકારના બીજા મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ધર્મેન્દ્ર પ્રધાનને લાગ્યો ચેપ

Ankita Trada

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!