GSTV
Home » News » હળવદના કોમી ઘટનામાં ફરાર ભાજપના IT સેલના પ્રમુખ સહિત 20ની ધરપકડ

હળવદના કોમી ઘટનામાં ફરાર ભાજપના IT સેલના પ્રમુખ સહિત 20ની ધરપકડ

હળવદના કોમી આગચાંપીના બનાવમાં નાસતા ફરતા ભાજપના આઈટી સેલ પ્રમુખ સહિત ૨૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અદાલતના આદેશને પહલા હળવદ પોલીસ દ્વારા આરોપીઓને ઉપાડી લેવાયા હતા. આઈટીસેલ પ્રમુખની અટકાયત થતા ભાજપ ચિંતામાં મુકાયું છે. લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે મહત્વનું પાસુ ગણાતા સોશિયલ મિડિયાના કર્તાહર્તા આઈટી સેલના પ્રમુખની ધરપકડ કરાઇ છે. હિતેશ લોરીયા જેલ હવાલે થતા હળવદ ભાજપ આઇટી સેલ મુજવણમાં મુકાયો છે.સાથો સાથ હળવદ આઇટી સેલ પ્રમુખનો હોદ્દો કોઇ બીજાને સોંપાય તેવી ચર્ચા છે.

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!