GSTV
Home » News » VIDEO: શું 2 વર્ષનાં બાળકને પિજ્જા બનાવતાં જોયો છે? જુઓ રોમનની કરામત

VIDEO: શું 2 વર્ષનાં બાળકને પિજ્જા બનાવતાં જોયો છે? જુઓ રોમનની કરામત

જ્યાં સૂધી ખાવાની વાત હોય ત્યા સૂધી કંઈ નવાઈ નથી લાગતી પણ જ્યારે માત્ર 2 વર્ષનું બાળક પિજ્જા બનાવે ત્યારે ભલભલાને અચરજ થાય છે કે કંઈ રીતે આટલું નાનું બાળક કરામત બતાવી શકતું હશે.

વીડિયોમાં પિજ્જા બનાવનાર 2 વર્ષનાં બાળકનું નામ રોમન બૈલવેન છે. યુ ટ્યૂબ પર ખુબ જ ફેમસ બાળક આજે કુક બોય તરીકે ઓળખાય છે.

ભારતના સાઉથ બેંડમાં રહેવાવાળા રોમનની મમ્મી પહેલેથી જ યુ ટ્યૂબ પર એક કુકની ચેનલ ચલાવે છે. રોમન જ્યારે પહેલી વખત નજર આવ્યો ત્યારે 186 જ સબ્સક્રાઈબ્સ હતાં પરંતુ હવે 35000 છે. માટે એયલાએ શો ‘ રોમન કિચન કોર્નર’ નાં નામે જ ચાલુ કરી દીધો.

Related posts

નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

Dharika Jansari

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

Bansari

શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!