GSTV

જૈસલમેર: BSFએ ઠાર માર્યા 2 પાકિસ્તાની ઘૂસણખોર, કરી રહ્યા હતા ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ

Last Updated on September 9, 2020 by pratik shah

રાજસ્થાનના જૈસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. જૈસલમેરમાં BSF દ્વારા 2 ઘૂસણખોર ઠાર મારવામાં આવ્યા છે. આ બંને ઘૂસણખોર પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

BSF

BSF દ્વારા ઠાર મરાયા પાકિસ્તાની ઘૂસણખોર

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જૈસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા 2 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર મારવામાં આવ્યા છે. આ બને પાકિસ્તાની નાગરિક ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન બીએસએફ દ્વારા રોકવામાં આવ્યા પરંતુ તેઓ ઘુસણખોરીનો પ્રયાસ કરતા રહ્યા ત્યારે જવાબી કાર્યવાહીમાં બીએસએફ દ્વારા બંનેને ઠાર મારવામાં આવ્યા છે.

આ ઘૂસણખોરો કોણ છે અને તે કાયા હેતુથી ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા તે સંદરબાબુએ તાપસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

સાવધાન / કોરોનાના કહેર વચ્ચે આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ સહિતના કેસો વધ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!