GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આંધ્રપ્રદેશના વેંક્ટેશ્વર મંદિરમાં અમેરિકામાં વસતાં બે ભારતીયોએ કર્યું અધધધ…દાન

અમેરિકામાં વસતા બે મૂળ ભારતીય કૂળના ઉદ્યોગપતિઓએ આંધ્ર પ્રદેશમાં આવેલા વેંક્ટેશ્વર મંદિરને પોતાનુ્ં નામ પ્રગટ નહીં કરવાની શરતે 14 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની માહિતી મળી હતી. મંદિર સાથે સંકળાયેલા એક અધિકારીએ  આ માહિતી આપતાં કહ્યું કે સંબંધિત ઉદ્યોગપતિઓએ દેવીશ્રી વરલક્ષ્મી વ્રતમ પર્વ નિમિત્તે આ દાન કર્યું હતું.

આ ઉદ્યોગપતિઓએ સહકુટુંબ મંદિરમાં પૂજા વગેરે કર્યા બાદ 14 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ખાસ અધિકારીને સોંપ્યો હતો. 2000 વર્ષ જૂનું તિરુપતિ મંદિર દેશના સૌથી શ્રીમંત મંદિરોમાં મોખરે રહ્યું છે.

દર વરસે અહીં કરોડો રૂપિયા રોકડમાં કે દાગિના રૂપે દાનમાં અપાય છે. એમાંની કેટલીક રકમ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સામાજિક કાર્યોમાં વપરાય છે.

Read Also


Related posts

ઘરે પહોંચે પહેલાં મોત વહેલું પહોંચ્યું : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જ 80 લોકોનાં થયાં મોત, થયો મોટો ખુલાસો

Harshad Patel

કોરોનાના ફફડાટ વચ્ચે આવી એક ખુશખબર, આ મહિનાના અંતમાં બની જશે રસી

Mansi Patel

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!