GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે : કુંવરજી બાવળિયા

Rajkot Lok Sabha

Last Updated on March 15, 2020 by Mayur

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે ત્યારે એક બાદ એક દિવસ છતાં રાજકારણના જુદા જુદા રંગો સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે કોંગ્રેસના બે જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી વાત પણ ચાલી રહી છે. તો સાથો સાથ સંકેતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો રાજીનામું આપશે તો તેમજ સોમા ગાંડાને લઈને મહત્વનું નિવેદન આપતા કુવરજી બાવળીયા જણાવ્યું કે પહેલાં પણ અમે સાથે હતા અને ભવિષ્યમાં પણ અમે સાથે હોઈશું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!