GSTV

દીવાલ ધરાશાયી થતા બેનાં મોત, ફાયર ફાઈટરની બે ગાડી ઘટના સ્થળે

Last Updated on December 21, 2019 by

અમદાવાદમાં Nid પાસે દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિકોનાં મોત થયાં છે. અન્ય 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્પોટ ક્લબનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ઘટના બની હતી. ફાયરની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સનો કોન્ટ્રાક્ટ પીઆઈટીએલ કૉંટર્સક્ટરને 26 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!