GSTV

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા, જાણો કેવો રહ્યો પહેલો પ્રતિસાદ

Last Updated on January 11, 2019 by

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા. નેશનલ સ્ટોસ્ક એક્સચેન્જ પર બોન્ડ બહાર પાડતા તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો 11:30 વાગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને 2 મિનિટમાં સબસ્ક્રાઇબ થઈ ગયું. 19 નાણાકીય સંસ્થાઓ દ્વારા રોકાણ કરવાની ઈચ્છા દર્શવામાં આવી હતી. આ બોન્ડ દ્વારા જે આવક થશે તેના દવારા વિકાસ કર્યો કરવામાં આવશે. આ પહેલા 2005માં બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન એક માત્ર કોર્પોરેશન છે. જેને સતત પાંચ વાર બોન્ડ બહાર પડ્યા છે.

Related posts

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari

ફફડાટ/ ભઠ્ઠીઓ વધારાવાની સાથે 5 હજાર કિલો લાકડાનો સ્ટોક, કોરોનાની ત્રીજી લહેર પહેલા સ્મશાનગૃહોનું આગોતરુ આયોજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!