GSTV

શાનદાર ઓફર/ કલાકમાં કમાઈ લેશો પુરા 2 કરોડ રૂપિયા! બસ કરવું પડશે આ નાનું કામ, ફટાફટ ચેક કરો ડીટેલ

રૂપિયા

Last Updated on June 20, 2021 by Damini Patel

આજકાલ પૈસા કમાવવું કોને નથી પસંદ. દરેક ઈચ્છે છે કે ઓછી મહેનતમાં વધુમાં વધુ પૈસા પૈસા કમાઈ લો. જો તમે પણ કેટલાક કલાકમાં કરોડોની કમાણી કરવા ઈચ્છો છો તો તમારી પાસે એક શાનદાર ઓફર છે. 31 જુલાઈ 2021 સુધી તમને 2 કરોડ કમાવવાનો મોકો છે. આ મોકો દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ આપી રહી છે. આઓ જાણીએ આ ઓફર અંગે તમામ..

જાણો શું છે મોકો ?

ઇન્ડિયન ઓઇલનું ડીઝલ ભરાવી, ઇનામ જીતો ઓફર ચાલી રહી છે. આ ઓફરમાં તમને કોઈ પણ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પથી ડીઝલ ભરાવી શકો છો. એવું કરવાથી તમારું નામ લિસ્ટમાં સામેલ થઇ જશે, જેમાંથી 2 કરોડ રૂપિયા જીતવાનો મોકો મળશે. આ ઓફરનો લાભ 18 વર્ષથી વધુ ઉમરના લોકો પણ ભારતીય નાગરિક ઉઠાવી શકે છે. એની જાણકારી કંપનીએ ટ્વીટ કરી આપી હતી.

કેવી રીતે જીતી શકાય છે 2 કરોડ ?

કંપનીના ટ્વીટ મુજબ, ડીઝલ ભરો, ઇનામ જીતો… ઓફરનો ભાગ બનવા માટે તમને ઇન્ડિયન ઓઇલના કોઈ રિટેલ આઉટલેટ્સ પર ઓછામાં ઓછુ 25 લીટર અથવા એનાથી વધુ ડીઝલ ખરીદવું પડશે. શરત એ છે કે આ એક જ બિલ પર ખરીદવાનું રહેશે. મતલબ એક વારમાં જ તમને 25 લીટર ડીઝલ ખરીદવાનું રહેશે. કંપનીની વેબસાઈટ પર તમને પુરી જાણકારી મળશે.

તમારે કરવો પડશે SMS

25 લીટર અથવા સૌથી વધુ ડીઝલ ખરીદ્યા પછી સિંગલ પ્રીપેડ બિલ મળશે. એના પર એક બિલ નંબર હશે અને ડીલર કોડ હશે. એ કોડને 7799033333 નંબર પર કંપનીને મેસેજ મોકલવા માટે તમારે સૌથું પહેલા ડીલર કોડ ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી સ્પેસ આપી બિલ નંબર ટાઈપ કરો. ત્યાર પછી સ્પેસ આપી ક્વોન્ટિટી ટાઈપ કરો અને 7799033333 પર સેન્ડ કરી દો.

Read Also

Related posts

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!