GSTV

રાજ્યસભા ચૂંટણી: ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ જાહેર, કોંગ્રેસને નડ્યું સંખ્યા બળ

અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો પર ભાજપ પક્ષે રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર તરીકે રાખ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ પાસે પૂરતું સંખ્યા બળ નહીં હોવાના કારણે તેવો પોતાના ઉમેદવાર જાહેર કર્યા ન હતા.

રાજ્યસભા

કોંગ્રેસે એક પણ ઉમેદવાર ચૂંટણી મેદાને ન ઉતારતા ભાજપ પક્ષના બને ઉમેદવાર બિન હરીફ જાહેર થયા હતા. જેથી ચૂંટણી પંચ દ્રારા બને પક્ષો ને વિધાનસભા ખાતે બોલાવીને બિન હરીફ જાહેર કરતા એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભકામનાઓ આપી હતી..

  • રામ મોકરીયા, સાંસદ
  • દિનેશ પ્રજાપતિ, સાંસદ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

pratik shah

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!