GSTV
Home » News » ભરૂચ બાયપાસ પરથી ચોરીની બાઈક સાથે 2ની ધરપકડ

ભરૂચ બાયપાસ પરથી ચોરીની બાઈક સાથે 2ની ધરપકડ

ભરૂચની બાયપાસ ચોકડી વિસ્તારમાં ચોરીની બાઈક વેચવા ફરતા બે શખ્સ ઝડપાયા છે. અને ત્રણ બાઈક પણ જપ્ત કરી હતી. ચોરીના બનાવો અટકાવવાની કવાયતના ભાગરૂપે ઈન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બન્ને શખ્સ જંબુસર બાયપાસ વિસ્તારમાં મોટર સાયકલ વેચવા માટે ફરી રહ્યા હતા. માહિતી આધારે પોલીસ કાફલો જંબુસર ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગયો હતો.બે ઈસમોની પૂછપરછ કરતા બન્ને બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. અને બન્નેની ધરપકડ કરી હતી.

 

 

Related posts

રાજકોટમાં આ વાયરસે મચાવ્યો કાળો કેર, અનેક બાળકો બન્યા બિમારીનો ભોગ

Nilesh Jethva

સાબરડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ

Nilesh Jethva

રાજકોટના લોકમેળામાં પોલીસ સુરક્ષા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!