GSTV
Home » News » જ્યારે ટ્રેનના એન્જિનમાં અચાનક ઘુસી આવ્યો સાપ, ડ્રાઈવરનો છૂટ્યો પરસેવો

જ્યારે ટ્રેનના એન્જિનમાં અચાનક ઘુસી આવ્યો સાપ, ડ્રાઈવરનો છૂટ્યો પરસેવો

તમે ઘરોમાં અથવા ટ્રેનોમાં સાપને બહાર આવતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે ટ્રેનમાંથી સાપ નીકળ્યો છે? હા, ઉધમપુર-દિલ્હી મેઇલના એન્જિનમાં આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે ડેસ બોર્ડ પર એક અઢી મીટર લાંબો સાપ રગડવા લાગ્યો. સાપને જોયા પછી ટ્રેનનો લોકો પાઇલટ પણ ગભરાઈ ગયો અને તાત્કાલિક તેને કંટ્રોલ રૂમમાં જાણ કરી અને મદદ માંગી.

ટ્રેનનાં ડેસ બોર્ડ પર એક અઢી મીટર લાંબો સાપ

લુધિયાનાની પાસે ટ્રેનનાં એન્જિનમાં લોકો પાયલોટને સાંપ દેખાયો

મિડિયા રિપોર્ટસ અનુસાર ઉત્તર રેલ્વેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે જણાવ્યું કે આ ઘટના સોમવારની રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસની છે. લુધિયાનાની પાસે ટ્રેનનાં એન્જિનમાં લોકો પાયલોટને સાંપ દેખાયો હતો ટિવટર પર આનો વિડિયો ખૂબ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!