GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

Bankના ખાતામાં આજથી મીનિમમ બેલેન્સ નહીં હોય તો લાગશે દંડ, સરકારની રાહતો હવે પૂરી

Bank

લોકડાઉન અને કોરોનાને કારણે લોકોને રોકડ ઉપાડના નિયમોમાં આપવામાં આવેલી રાહત આજથી પૂરી થઈ ગઈ છે. એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે સરકારે તમામ ટ્રાન્ઝેક્શન ચાર્જ પાછા ખેંચી લીધા હતા. એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે દૂર કરીને સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી. બેન્કોએ આજથી મીનિમમ બેલેન્સ રાખવા બાબતે મેસેજો પણ મોકલવાના શરૂ કરી દીધા છે.

છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી

આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી. જે 30 જૂન 2020 ના રોજ સમાપ્ત થવાની હતી. જે આજે પૂર્ણ થઈ ગઈ છે.. કોરોનાની વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે કોઈ પણ બેંકમાં બચત ખાતામાં ફરજિયાત લઘુત્તમ બેલેન્સ રાખવામાંથી રાહત આપી હતી.

Bank

ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે

આ હુકમ એપ્રિલથી જૂન સુધીનો હતો. આવી સ્થિતિમાં ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ ન હોય તો પણ લોકોને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો પડતો નહોતો. પરંતુ હવે 1 જુલાઈથી તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. આ સિવાય કેટલીક બેન્કો બચત ખાતામાં વાર્ષિક વ્યાજ દરમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. આ ફેરફાર આજથી લાગુ થઈ ગયો છે.

Read Also

Related posts

સોનાની દાણચોરી કેસ: વોન્ટેડ સ્વપ્ના અને અન્ય 3 વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ

Bansari

કોરોના કરતાં પણ ઘાતક એવો નવો રોગ આ દેશમાં મચાવી રહ્યો છે હાહાકાર, નામ અપાયું ‘ભેદી ન્યૂમોનિયા’

Bansari

મહારાષ્ટ્રમાં કોરોનાની ‘સુપરસ્પીડ’: એક જ દિવસમાં 7800થી વધુ સંક્રમિત, અહીં સ્થિતિ ભયંકર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!