GSTV
Home » News » 1984ના રમખાણમાં દોષિત સજ્જન કુમાર હવે નથી કોંગ્રેસના સભ્ય, રાહુલને મોકલ્યો પત્ર

1984ના રમખાણમાં દોષિત સજ્જન કુમાર હવે નથી કોંગ્રેસના સભ્ય, રાહુલને મોકલ્યો પત્ર

સિખ હિંસામાં દોષિત કોંગ્રેસના નેતા સજ્જન કુમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું. સજ્જનસિંહે પક્ષમાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે હજુ પણ સજ્જન કુમારની મુશ્કેલીઓ ઓછી થઈ નથી.

એસઆઈટી ત્રણ મહત્વપૂર્ણ કેસમાં તેમના વિરુદ્ધ તપાસ કરી રહી છે. ત્રણ કેસમાં સજ્જન પર હત્યા, હત્યાનો પ્રયાસ અને હિંસા ભડકાવવા સહિત ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે આરોપોની તપાસ એસઆઈટીના અંતિમ તબક્કામાં છે. સ્પેશિયલ તપાસ ટીમની રચના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરાઈ છે.

Read Also

Related posts

આ વ્યક્તિના ખાતામાં અચાનક જમા થવા લગ્યા ઢગલો રૂપિયા, તપાસ કરતા જાણ થઈ કે…

Arohi

જો તમને પણ હોય આ તકલીફ તો થઈ જજો સાવધાન કારણ કે દુનિયાના મોટાભાગના લોકો આ રોગથી જ મરે છે

Mayur

નવરાત્રી બાદ હવે દિવાળીમાં વિલન બનશે વરસાદ, આ બે તારીખે ભારે વરસાદની આગાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!