GSTV

વરસાદી કહેર : કર્ણાટક-કેરળ સહિત દક્ષિણ-પશ્વિમના પાંચ રાજ્યોમાં પૂરના કારણે 197 લોકોના મોત

Last Updated on August 13, 2019 by Bansari

દેશભરમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 197 લોકોના મોત થયા છે. જેમા સૌથી વધારે કેરળમાં 76 લોકોના મોત થયા છે.  કેરળમાં બે લાખ 50 હાજર લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. કેરળના અનેક જિલ્લાઓ એવા છે જ્યા હજી સુધી પાણી ભરાયા છે. આ ઉપરાંત કર્ણાટરમાં પણ 42 લોકોના મોત થયા છે.

કર્ણટકમાં શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અને એનડીઆરએફ અને સેનાની રાહત અને બચાવ કાર્ય માટે મદદ લેવામાં આવી રહી છે.  કર્ણાટકમાં 5.81 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ તમિલનાડુમાં પણ પૂરના કારણે હાલબેહાલ છે.

જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં 4.48 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોલ્હાપુર અને સાંગલીમાં પૂરના કારણે એનડીઆરએફ અને સેનાની  મદદ લેવામાં આવી છે.  જ્યારે ગુજરાતમાં પણ પૂર અને વરસાદન કારણે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • દેશભરમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૧૯૭ લોકોના મોત
  • કેરળમાં ૭૬ અને કર્ણાટકમાં ૪૨ લોકોના મોત
  • મહારાષ્ટ્રમાં ૪૩, તમિલનાડુમાં પાંચના મોત
  • કેરળમાં ૨.૫ લાખ લોકોએ ઘર છોડ્યુ

Read Also

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!