GSTV
Gujarat Government Advertisement

1.45 કરોડમાં નીલામ થઇ 1968 પ્રી-પ્રોડક્શન હોન્ડા CB750 બાઈક

Last Updated on March 11, 2018 by Arohi

હાલમાં જ 1968 પ્રી-પ્રોડક્શન હોન્ડા CB750 બાઈકની નીલામી થઇ અને તેની બોલી નીલામીમાં 1,61,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ એટલે કે લગભગ 1.4 કરોડ રૂપિયાની બોલી લાગી હતી આ બોલીની સાથે આ બાઈક નીલામીમાં વેચાવવામાં આવેલી સૌથી કીમતી જાપાની મોટરસાઇકલ બની ગઈ છે. આ બાઈકને યુરોપમાં પહેલી વખત 5 એપ્રિલ 1969માં બ્રાઈટન મોટરસાઇકલ શોમાં પેશ કરવામાં આવી હતી.

આ બાઈકનો એન્જીન અને ફ્રેમ નંબર CB750-2110 છે અને આ 4 માર્ચ 2018માં H&H કલાસિક ઓક્શનના બેનર નીચે બ્રિટન નેશનલ મોટરસાઇકલ મ્યૂઝિયમમાં વેચવામાં આવી છે. ઓક્શન હાઉસ એ જણાવ્યા મુજબ 1968 હોન્ડા  CB750ના કોઈ પણ પાર્ટ્સને આના પ્રોડક્શન મોડલમાં લાગવામાં નથી આવ્યા અને આને 35 વર્ષથી ખૂબજ સાંભળીને રાખવામાં આવ્યું છે.

PunjabKesari

નીલામીમાં સૌથી મોંઘી બોલી વાળી જાપાની મોટરસાઇકલનો પાછલો રેકોર્ડ 1962 હોન્ડા CR72 પ્રોડક્શન રેસરના નામે હતો. તેને 2009માં થયેલ લાસ વેગાસ ઓક્શનમાં 1,30,000 GBPમાં વેચવા ગયા હતા જેની ઇન્ડિયન કરન્સીમાં કીમત 1.1 કરોડથી પણ વધારે છે.

 

Gujarat Government Advertisement

Related posts

આ ઇલેક્ટ્રિક કારે માર્કેટમાં ધુમ મચાવી / થોડાં જ કલાકોમાં તમામ ગાડીઓ બુક, માત્ર 5 મિનિટના ચાર્જમાં 112 કિમીની રેન્જ

Dhruv Brahmbhatt

હ્યુંડાઈથી લઇ ટાટા સુધી આ ઇલેક્ટ્રિક કાર આપે છે 450 કિલોમીટર સુધી લાંબી રેન્જ, જાણો તેના વિશે ડિટેલમાં

Zainul Ansari

પ્રાઈવસી / એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 એટલે પ્રાઈવસીનો અભેદ્ય કિલ્લો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!