GSTV
Home » News » 19 ગાયના મોતથી પથંકમાં શોક, ખેતરમાં આ પાન ખાધા બાદ મોતની આશંકા

19 ગાયના મોતથી પથંકમાં શોક, ખેતરમાં આ પાન ખાધા બાદ મોતની આશંકા

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં 19 ગાયોના મોતથી સમગ્ર પંથમા શોકની લાગણી ફેલાઈ છે. ખેતરમાં એરંડાના પાન ખાવાની ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક તંત્રએ ઘટના સ્થળે પહોંચીને પશુ ડોક્ટર તેમજ મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરી. ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Related posts

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!