GSTV

કોમન વેલ્થગેમ્સમાં ભારતનો દબદબો, 19 મેડલો મેળવી ત્રીજા સ્થાને

Last Updated on April 9, 2018 by

1મા કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે પણ ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે અત્યાર સુધીમાં 19 ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા છે.જેમાં 10 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજા સ્થાને છે.

ગોલ્ડમેડલ પર નજર કરીએ તો

મીરાંબાઈ ચાનુંએ 196 કિલોગ્રામને વજન ઉઠાવીને વેઇટ લીફટીંગમાં ગોલ્ડમેડલ હાંસિલ કર્યો હતો.

સંજીતા ચાનુંએ મહિલાઓની 53 કિલોગ્રામ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં  ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો.

ભારતની મહિલા વેઈટલિફ્ટર પૂનમ યાદવે 69 કિલો વેઇટલીફટીંગમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો.

વિકાસે સ્નેચમાં 159 વજન ઉંચકીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અપાવ્યો ગોલ્ડ મેડલ

10 મીટર  એર પિસ્તોલ ઇવેન્ટમાં જીતું રાઈએ પ્રાપ્ત કર્યો ગોલ્ડ મેડલ

મહિલા ટેબલ ટેનીસ ઇવેન્ટમાં ભારતની ટીમે  પ્રથમ વખત હાંસિલ કર્યો ગોલ્ડ મેડલ

10 મિટર એર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાખરે હાંસિલ કર્યો ગોલ્ડમેડલ

વેનકેટ રાહુલ રગાડા એ 85 કિલો વેઇટલીફટીંગમાં પ્રાપ્ત કર્યો ગોલ્ડ મેડલ

વેઇટલીફ્ટરસતીષ કુમારે પુરુષ 77 કિગ્રા કેટેગરીમાં પ્રાપ્ત કર્યો ગોલ્ડ મેડલ

ઇન્ડીયન પુરુષ ટેબલ તેનીદ ટીમેં નાઈઝીરીયાને હરાવી ગોલ્ડમેડલ હાંસિલ કર્યો

સિલ્વર

મેહુલી ઘોસે 10 મીટર એર રાયફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

ઓમ મીથરવાલે 10 મીટર 10 મીટર એર રાયફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

105 કિગ્રા વેઇટ લીફટીંગ કેટેગરીમાં પ્રદીપ સિંહે  સિલ્વર મેડલ હાંસિલ કર્યો.

હીના સિંધુ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને બીજો સિલ્વે મેડલ પ્રાપ્ત કર્યો હતો.

વેઇટલિફ્ટર પી.ગુરુરાજાએ પ્રથમ દિવસે 56 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસિલ કર્યો હતો.

બ્રોન્ઝમેડલ

અપ્રુવી ચન્દેલાએ 10 મીટર મહિલા એર રાઈફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.,

વિકાસ ઠાકુરે 94 કિગ્રા વેઇટલીફટીંગ કેટેગરીમાં બ્રોન્ઝમેડલ પ્રાપ્ત કર્યો હતો.

રવિ કુમારે  10 મીટર પુરુષ એર રાઈફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

દીપક લાથેરએ 69 વેઇટલીફટીંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!