GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પહેલા ચીપાયો બદલીનો ગંજીફો / અમદાવાદ સહિતના 182 PSIની કરાઈ બદલી, પોલીસ બેડામાં મોટા ફેરફાર

પોલીસ

એક બાજુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે ફરી સાગમટે પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિતના રાજ્યના 182 બિન બથિયારી પોલીસ સબ ઈન્સપેકટરની બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ તાજેતરમાં જ 22 આઈપીએસ અને 86 DySPની બદલી કરવામાં આવી હતી.

જાણો કોની ક્યાં થઈ બદલી

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV