GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આગામી  17 જુલાઈથી શરૂ થનારા મોનસૂન સત્ર માટે સ્પીકરે બોલાવી સર્વપક્ષીય બેઠક

સંસદના આગામી મોનસૂન સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 16 નવા ખરડા રજૂ કરવામાં આવશે. તેમાં જમ્મુ-કાશ્મીર વસ્તુ અને સેવા કર વિધેયક અને નાગરિક સંશોધન વિધેયક સામેલ છે. નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા સરકાર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનારા વિદેશી નાગરિકોના એક ખાસ વર્ગને ભારતીય નાગરીકતા આપવા ઈચ્છી રહી છે. બીજી તરફ મોનસૂન સત્ર પહેલા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તૃણમૂલ કોંગ્રેસે સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો બહિષ્ખાર કરવાનો નિર્ણય કર્યો છે. મોનસૂન સેશનમાં સરકારની કોશિશ રાજ્યસભામાં 16 અને લોકસભામાં નવ જૂના ખરડાને પણ પસાર કરાવવાની રહેશે.

Related posts

બારામૂલ્લામાં પેટ્રોલિંગ કરતી સેનાની ટૂકડી પર આંતકીઓનો હૂમલો, એક જવાન ઘાયલ

Mansi Patel

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

Karan

પન્નાના એસપીના બૂટમાં છૂપાયો હતો ઝેરી સાપ, મોજા કાઢતા સમયે થયું કંઈક આવું કે…

Karan
Do NOT follow this link or you will be banned from the site!