GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

દક્ષિણ અમેરિકાનો આ દેશ બની રહ્યો છે કોરોનાનુ કેન્દ્ર, એક જ દિવસમાં 17 હજારથી વધુ પોઝિટિવ કેસ

દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,408 નવા કેસ સામે આવ્યા અને 1,179 લોકોના મોત થયા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા છે અને 19,038 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

જનતા લોકડાઉનનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે. બ્રાઝિલમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્યાં કોરોના સંકટમાં વધારો થઈ રહ્યો છે. બ્રાઝિલના ઘણાં રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પણ ત્યાંના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. ત્યાંની જનતા લોકડાઉનનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવી હતી. પણ, તેઓને એ વાતનો ખ્યાલ નહોતો કે કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ આટલી ખરાબ થઈ શકે છે.

READ ALSO

Related posts

અમાદવાદ મહાપાલિકાના વિપક્ષના નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, જયંતિ રવિએ લીધી મહીસાગર જિલ્લાની મુલાકાત

Nilesh Jethva

દિલ્હીમાં Coronaના કેસ ચિંતાની વાત પણ સરકારે કરી લીધી છે તમામ તૈયારી

Arohi

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!